Product Description
Yogesh Joshini Shreshtha Vartao
Additional information
Author | Yogesh Joshi |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2008 |
Pages | 238 |
Bound | Hard Bound |
ISBN | No |
Edition | Reprint |
Subject | No |
Reviews
Review by: DASHRATH PARMAR
યોગેશભાઈ મારા પ્રિય વાર્તાકારો પૈકીના એક છે. આ સંચયમાં એમના બે સંગ્રહોની વાર્તાઓ સંગૃહિત થઈ છે. "ગંગાબા", "હજીયે કેટલું દૂર?", "અંતિમ ઇચ્છા", "બીજો સંન્યાસ", "બડી દૂ...ર નગરી", "આસ્થા" અને "ગતિ" જેવી વાર્તાઓ થકી એમણે સાબિત કરી આપ્યું છે કે તેઓ પ્રયોગો કે રચનારીતિના કશાય મોહ-વ્યામોહમાં પડયા સિવાય પોતીકી શૈલીએ માનવસંબંધોની અને માનવમનની સૂક્ષ્મ ગતિવિધિઓને આલેખતા રહ્યા છે. એમને આ સંગ્રહ માટે અભિનંદન અને "નવભારત"નો પ્રકાશન માટે આભાર. (Posted on 9/12/2024)