Product Description
અમીશની આ મહાગાથામાં એવી દત્તક લેવાયેલી બાળકીનાં અદ્ભુત સાહસોનું વર્ણન છે જે પહેલાં વડાં પ્રધાન બને છે અને પછી દેવી બનીને પૂજાય છે.
રામ ચંદ્ર શ્રેણીનું આ દ્વિતીય પુસ્તક છે. એ પુસ્તક તમને પ્રારંભની પણ પહેલાંની વાર્તાઓમાં ખેંચી જાય છે.
Additional information
| Author | Amish Tripathi |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2022 |
| Pages | 376 |
| Bound | Paperback |
| ISBN | 978-93-5198-181-7 |
| Edition | First |
| Subject | Mythological Fiction |