Product Description
પ્રિય વાચક મિત્રો...
રહશ્ય થી ભરપૂર અલૌકિક વાર્તા હમેશાં આપણને રોમાંચિત કરતી હોય છે. ઈશ્વરીય શક્તિ અપાર અને અનંત છે અને મૃત્યુ એ દરેક જીવંત પ્રાણી નો અંત છે. ગીતા માં લખ્યું છે કે જેને જીવન લીધું છે તેનું મૃત્યુ ચોક્કસ છે. પણ શું થાય અગર આપણે પ્રકૃતિ ના આ નિયમમાં ખલેલ પાડીએ તો?
આ પાંચ આંટી-ઘૂટી વાળી અને એક-મેક સાથે સંકળાયેલી વાર્તાનો સમૂહ છે...
શું મારા વાચક મિત્રો...
• કથનના સાચા પડતા સ્વપ્ના પાછળનું રહસ્ય જાણી શકશે?
• ઇન્સ્પેક્ટર શિવની જેમ કાતિલને શોધી શકશે કે પછી ડિટેક્ટિવ ભોલારામ ની જેમ શંકા નો કીડો દૂર કરી શકશે?
• સાહિલ ની જેમ કોઈ પણ વ્યક્તિ, જીદ ના મદ માં મસ્ત થઈ ને શું ગુમાવી શકે શકે છે તે જાણી શકશે?
અને
• જાદુગર ની માયાજાળ રચવા પાછળનો હેતુ જાણી શકશે?
મર્ડર મિસ્ટ્રી, અલૌકિક શક્તિઓની રહસ્ય અને રોમાંચ થી ભરપૂર વાર્તા એટલે
રહસ્યાતિત
Additional information
| Author | Dhruv Modi |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2023 |
| Pages | 126 |
| Bound | Paperback |
| ISBN | 9789386669773 |
| Edition | First |
| Subject | Fiction |