Product Description
ચિત્રલેખામાં પ્રગટ થતી હિતેન આનંદપરાની “પલક” કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. પલક એટલે સુરેશ દલાલની ઝલકનો સચવાયેલો વારસો.
Additional information
| Author | Hiten Anandpara |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2020 |
| Pages | 144 |
| Bound | Paperback |
| ISBN | 978-93-5198-009-4 |
| Edition | Reprint |
| Subject | No |