Product Description
ભાવતાં ભોજન ધરાઇને જમી લીધાં પછી દરેક સ્વાદશોખીનને મસાલા પાન યાદ આવે,જેના પર ખોસેલું હોય છે "લવિંગ".
મુખવાસમાં લવિંગનું સ્થાન અનેરું છે.અહીં પીરસાયેલાં લવિંગ તમારા રોજબરોજનાં જીવનમાં અનોખો સ્વાદ ઉમેરશે
Additional information
| Author | Ishita |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2018 |
| Pages | 120 |
| Bound | Paperback |
| ISBN | 978-81-8440-774-7 |
| Edition | Reprint |
| Subject | No |