Product Description
મંગલ પ્રસંગે પિરસતા ફરસાણ કે મિષ્ટાનમાં એક વિશીષ્ટ સોડમ અને સ્વાદ હોય છે.
એ સોડમ કે સ્વાદ "એલચી"ઉમેરે છે. એટલે એલચી વિના ન ચાલે , આ પુસ્તિકા રોજિંદા જીવનમાં સ્વાદ - સોડમ ઉમેરે એવી એલચીઓથી છલોછલ છે.
Additional information
| Author | Ishita |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2015 |
| Pages | 120 |
| Bound | Paperback |
| ISBN | 978-81-8440-773-0 |
| Edition | Reprint |
| Subject | No |