Product Description
યુ. એસના 'કમ્યુનિકી મિડીયા હાઉસ'નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, "મા મૃત્યુ પામી છે".
એ મા જેની સાથે વર્ષો પહેલા સંબઁધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી... એ મા જતી રહી છે.
આ કથા છે મા ને અંતિમ વિદાય આપવા ભારત આવી રહેલા એડી ઉર્ફે આદિત્ય ભારદ્વાજની...
આ કથા છે ધુમ્રસેર માફક ફેલાઈ ગયેલી અરૂંધતી ભારદ્વાજની...
આ કથા છે દોનધ્રુવ જેવા માતા અને પુત્રની....
Additional information
Author | Devangi Bhatt |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 160 |
Bound | Hard Bound |
ISBN | 978-93-95339-84-1 |
Edition | First |
Subject | Fiction |