Product Description
રળિયામણા હિલ સ્ટેશન લોનાવાલાના એક બંગલોમાં સુખ, શાંતિ, સ્મિત અને સૌહાર્દને કાયમી બનાવવા અનિવાર્ય એવું બધું છે. છતાં ત્યાં ન થવાનું જ થતું રહે છે. કેમ? કોણ કરે છે મુખવટો પહેરીને મોતનો ખેલ? અને, અને, અને... આમાં બૉલીવુડની સર્વ પ્રથમ આઇટમ ગર્લ કુકુનું તે વળી
કેવું કનેક્શન?
સસ્પેન્સ અને થ્રીલનું જાનલેવા કોકટેલ
Additional information
| Author | Praful Shah |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2022 |
| Pages | 128 |
| Bound | Paperback |
| ISBN | 978-93-93223-40-1 |
| Edition | First |
| Subject | Fiction |