Product Description
"ગલગોટા"
ગલગોટા વજુ કોટકની વાર્તાઓનું પુસ્તક છે. અહીં તેમની ટૂંકી છતાં ચોટદાર કથાઓ સંગ્રહાયેલી છે. જેમ ઘરના દ્વાર કે ટોડલા પર ગલગોટા શોભતા હોય છે, તેમ વાચકોના હૈયાના દ્વારા પર પણ આ કથાઓ ગલગોટાની જેમ શોભી રહેશે.
Additional information
| Author | Vaju Kotak |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Chitralekha |
| Publication Year | 2015 |
| Pages | 160 |
| Bound | Paperback |
| ISBN | 978-81-9324-231-5 |
| Edition | Reprint |
| Subject | N/A |