- 10 %

Cellphone

Be the first to review this product

Regular Price: INR 150.00

Special Price INR 135.00

Availability: In stock

સેલફોન
વિપુલ શર્માના આ પહેલા વાર્તા સંગ્રહમાં દરેક વાર્તામાં એક દ્વંદ્વ છે,ક્યાંક માણસનો માણસ સાથે,ક્યાંક માણસનો જાત સાથે તો ક્યારેક લાગે કે માણસ બીજું કઇ નથી,પરિસ્થિતિઓના વમળમાં ફસાયેલુ સૂકું પાન છે ,જે ન ડૂબી શકે છે કે ન તરી શકે છે.આ વાર્તા સંગ્રહમાં 18 વાર્તાઓ છે અને દરેક વાર્તાનો સમય અલગ છે,..કોઈ વાર્તા 1947 ની તો કોઈ 2021 ની,.. વાર્તાનો સમય અલગ છે પણ તેની મનોસ્થિતિ તો એક જ છે.ઘટનાઓની ગૂંથણી બદલાય છે પણ એની લાગણી અને ભાવ એક જ રહે છે.દરેક વાર્તામાં આવતા સંવાદો આ પુસ્તકની આગવી લાક્ષણિકતા છે. જે દરેક વાચકને ગમશે.
વિપુલ શર્મા ‘કેમ છો’, ‘રતનપુર’, ‘જીતી લે જિંદગી’ જેવી ગુજરાતી ફિલ્મોના લેખક દિગ્દર્શક છે,સાથે અઢળક નાટકો અને ટીવી શ્રેણીઓ લખ્યા પછી આ પહેલુ પુસ્તક છે.
 
Product Description

Additional information

Author Vipul Sharma
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2022
Pages 108
Bound Paperback
ISBN 978-93-93223-85-2
Edition First
Subject Short Stories

Reviews

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.