Product Description
અનેક
Additional information
Author | Vandan Raval |
---|---|
Language | Gujarati |
Publisher | Balvinod Prakashan |
Publication Year | 2019 |
Pages | 356 |
Bound | Hard Bound |
ISBN | 978-93-8144-246-3 |
Edition | First |
Subject | No |
Reviews
Review by: Dhaval
મેં આજે અનેક વાંચી,વંદન ભાઈ ની બુક હોય એટલે કઈ કેહવું ન પડે.વાંચવાની શરૂવાત કર્યા પછી મુકવાનું મન જ ન થાય એટલી રસપ્રદ છે.આમાં બનતી દરેક ઘટનાઓ જાણે મારી સામે જ બનતી એવું લાગે છે.અને આમાં આવતા દરેક પાત્રો નું ખૂબ સુંદર આલેખન કર્યું છે વંદન ભાઈએ.વૈદેહી માં વૈદેહી અને અનેક બંને બુક ખૂબ સરસ છે અને છેલ્લે સુધી તમારો ઇંટ્રેસ્ટ જળવાઈ રહે એવી રીતે રાજુવાત કરેલી છે.ખૂબ સરસ વંદન ભાઈ તમારી હવે પછીની બુક માટે હું રાહ જોઈ રહ્યો છું. (Posted on 12/21/2019)
Review by: Hiteshkumar
બહુ સરસ એવી બુક છે. હું આ
બુક ને મારી સૌથી વધુ પ્રિય બુક્સ માં સૌથી ઉપર મુકીશ... (Posted on 12/5/2019)
બુક ને મારી સૌથી વધુ પ્રિય બુક્સ માં સૌથી ઉપર મુકીશ... (Posted on 12/5/2019)
Review by: Krunal
સુંદર સસ્પેન્સ સાથેની બુક વાંચી ને માજા આવી,મારા મિત્રો એ પણ આ બુક વાંચી અને એ તેઓ પણ અચરજ માં મુકાઈ ગયા કરણ કે આવું બધું ફક્ત મુવી માં જોયું છે તે વાંચી ને એક અલગ જ મજા આવે.યુવાનો માટે પણ ઘણું બધું શીખવા મળે તેવું છે. (Posted on 12/5/2019)
Review by: Dhruv Thakkar
વૈદહીં માં વૈદહી વાંચી એના પછી મેં વિચાર્યું હતું કે આવું આવું કઈંક હશે આવનાર નવલકથામાં પરંતુ એ બધાને પાછળ રાખીને અનેક એક અલગ લેવલ સુધી લઈ જનાર નવલકથા છે. મેં શરૂઆત કરી વાંચવાની ત્યારે લાગ્યું કે ધીરે ધીરે વાંચીશ પણ મને યાદ છે એક દિવસ રોજની જેમ પુસ્તક લઈને બેઠો એટલો રસ પડ્યો કે મને યાદ છે ત્યાં સુધી જમીને બેઠો રાત્રે 8 વાગે અને પુસ્તકનું છેલ્લું પાનું આવ્યું વાગ્યા રાતના 2.30, મોડી રાતના પણ થાકનો અનુભવ તો દૂર ચહેરા પર નવીન ઉત્સાહ અને મનમાં નવા વિચારોનો ભંડોળ જોવા મળ્યો; બસ આજ આ પુસ્તકની ખાસિયત છે.પુસ્તક સસ્પેન્સનો ભંડોળ ધરાવે છે અને એને ઉજાગર કરતા દરેક પળ હું સહેજ વિચારતો હોઉં તો મારી સામે જાણેકે નવલકથા ભજવાઈ રહી હોય એવું લાગવા માંડે છે. ખૂબ ખૂબ અભિનંદન વંદનભાઈ તમને... આવનારી પુસ્તકો અને નવલકથાઓ માટે શુભકામનાઓ (Posted on 12/4/2019)
Review by: Rudri
અદભૂત કથા. કોઈ એક રહસ્ય ઉકલે ત્યાં નવા ઉદ્ભવે ને છેક સુધી જકડી રાખે. ખાસ 'અનેક ' માં હકારાત્મક અભિગમ, આતંકવાદી નું માનવીયકારણ, સ્ત્રી-પુરુષ સમાનતા અદભુત છે.
(Posted on 11/9/2019)
(Posted on 11/9/2019)
Review by: Krunal
લેખકે ખૂબ સારી રીતે 1 નવો જ રસ્તો બતાવ્યો છે કે માનવીય વ્યવહાર અને લાગણી થી કોઈ પણ ખરાબમાં ખરાબ વ્યક્તિ ને બદલી શકાય છે.વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ ભવિષ્ય ને ધ્યાનમાં લઈને સરસ જુદા જુદા સાધનો ની વાત કરી છે જેના માટે ખૂબ સારું ઇમેજીનેશન જોઈએ.લેખન માં પણ સરસ સુજબૂજ દેખાઈ આવે છે,સરસ રીતે સમજી શકાય એવું મસ્તન પુસ્તક છે વાંચીને આંનદ થયો.આગળ પણ આવા પુસ્તકો લખતા રહો તેવી શુભકામનાઓ (Posted on 11/5/2019)