Product Description
જય વસાવડાનું નવું જ પુસ્તક "લાઇફલાઇન" જેમાં હશે જીવનના તડકા છાયામાં યાત્રા વાસ્તવિક રીતે સફળ બનાવવાની વાતો. અનેક કવિતા, વાર્તા, ચિત્રો, ફિલ્મોના ઉદાહરણથી વધુ સંવેદનશીલ, મોર નેચરલ રીતે ઉદાસીથી ઉત્સવ સુધીના જીવન રંગોની ઝલક. દર્દમાંથી દિલનો દીવો પ્રગટાવતું લખાણ. 46 લેખો, મોટી સાઇઝના ગુલાબી રંગના 240 પાના, કલરફૂલ વેલ્વેટ ટાઇટલ.
જીવનને સમજતા અને જિંદગી જીવતાં શીખવાડતું સાહિત્ય એટલે જય વસાવડાનું નવું પુસ્તક "લાઇફલાઇન" !
Additional information
Author | Jay Vasavada |
---|---|
Language | Gujarati |
Publisher | Rimzim Creations |
Publication Year | 2022 |
Pages | 240 |
Bound | Paperback |
ISBN | 978-81-910390-9-2 |
Edition | First |
Subject | Articles |
Reviews
Review by: Rajat
Must read for Jay bhai. One of the best book. (Posted on 12/19/2022)
Review by: KHALID
Read 4-5 chapters and love with book. Also good design (Posted on 11/4/2022)
Review by: MAULESH
જય વસાવડા ની દરેક બુક જેવી જ અને જોરદાર, અસરદાર અને દળદાર.....
એક એક પ્રકરણ અનોખું અને અસરકારક...
અલગ અને અનોખી બુક.... (Posted on 11/3/2022)
એક એક પ્રકરણ અનોખું અને અસરકારક...
અલગ અને અનોખી બુક.... (Posted on 11/3/2022)
Review by: Dhruval
Starting reading this Book and fall in love with just two chapters... (Posted on 11/3/2022)