Product Description
Hajiye Ketlun Door?
Additional information
Author | Yogesh Joshi |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 1993 |
Pages | 210 |
Bound | Hard Bound |
ISBN | No |
Edition | First |
Subject | No |
Reviews
Review by: DASHRATH PARMAR
રઘુવીરભાઈએ પ્રસ્તાવનામાં નોંધ્યું છે તેમ, આ સંગ્રહ "સામગ્રી અને સ્વરૂપના સંતુલન"નું ઉત્તમ ઉદાહરણ છે. યોગેશભાઈ મારા પ્રિય વાર્તાકારો પૈકીના એક છે. સંગ્રહની "ચંદરવો", "ગંગાબા", "હજીયે કેટલું દૂર", "પાનેતર", "સેતુ" વગેરે રચનાઓ પરથી કહી શકાય કે વાર્તાકાર યોગેશે જોશી એમની લઘુનવલો/નવલકથાઓની જેમ વાર્તાઓમાં પણ એટલી જ નિષ્ઠા અને નિસબતથી કામ કરી રહ્યા છે. પ્રથમ વાર્તાસંગ્રહ હોવા છતાં તેઓ પ્રૌઢિ દાખવી શક્યા છે, તે માટે એમને અભિનંદન. (Posted on 9/12/2024)