Product Description
સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ રણજીટ્રોફી કૅપ્ટન પ્રકાશ ભટ્ટ એક એવું પુસ્તક લઈને આવ્યા છે, જેમાં ક્રિકેટની રમત સાથે જોડાયેલી 51 હૃદયસ્પર્શી સ્મરણકથાઓ ગુંથાયેલી છે. આ પુસ્તક જીવનના મૂળભૂત મૂલ્યોને ઉજાગર કરતી અને પડદા પાછળ રહી નિઃસ્વાર્થભાવે કામ કરતા અપ્રગટ હીરોને બીરદાવતી સત્યઘટનાઓનું સંકલન છે. આ ઓછી જાણીતી સત્યકથાઓ તમારા હૃદયને ભીંજવી દેશે અને એક સુંદર સ્મિત કરવા મજબૂર કરી દેશે.
Former Saurastra Ranji trophy Captain Prakash Bhatt has penned down 51 heartwarming true stories revolving around the game of cricket. These stories depict true values of life and highlight the unsung heroes who work selflessly on the backstage. These lesser known true stories will bring a smile on your face and melt your heart.
Additional information
Author | Prakash Bhatt |
---|---|
Language | Gujarati-English |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 138 + 150 |
Bound | Paperback |
ISBN | 9789395339629 + 9779395339636 |
Edition | First |
Subject | No |