Product Description
Banya Vagar Bhantar Natak Dwara Ghadtar
Additional information
Author | Triveni Pandya |
---|---|
Language | Gujarati |
Publisher | Balvinod Prakashan |
Publication Year | 2024 |
Pages | 72 |
Bound | Paperback |
ISBN | 9789393235992 |
Edition | First |
Subject | BAL NATAKO |
Reviews
Review by: Ranjendra
નાટકો દ્રારા બાળકનો સ્વયંવિકાસ.અવલોકન કરવાની શક્તિ ખીલે છે.માનસિક આનંદ મેળવે છે.
બાળકની અહંવૃત્તિને યોગ્ય માર્ગ મળે છે
અભિવ્યક્તિની તક મળવાથી દબાયેલી વૃત્તિઓનું
વિરેચન થાય. • સ્મૃતિ, તર્ક, કલ્પના અને અવલોકન, દૂરદેશીપણું વગેરે શક્તિ વિકસાવી શકે છે.
આરોહ – અવરોહ સાથે યોગ્ય જ્ગ્યાએ ભાર આપી શુદ્ઘ ઉચ્ચારો કરતાં આવડે, જેથી વાણી વ્યવહાર (વાત-ચીત) ક્ષમતા વઘારી શકે છે. (શબ્દ ભંડોળ વધે છે.) લાગણી અને ભાવનાનો વિકાસ થાય છે.
સાથે મળીને કામ કરવાનું હોવાથી સહકારની ભાવના, ખેલદિલી અને સામાજિકતાની તાલીમ મેળવે છે.
સભા ક્ષોભ દૂર થાય, આત્મ વિશ્વાસ વધે, જેથી પોતાના વિચારો મુક્ત રીતે વ્યક્ત કરી શકે છે.
નાટક દ્રારા જીવન -ઘડતરનો સંદેશ મેળવી શકે છે.
બાળકની જિજ્ઞાસાવૃત્તિ પોષાય છે. (Posted on 3/23/2024)