- 14 %

Pappa Tame Kharekhar Jivi Gaya

Regular Price: INR 325.00

Special Price INR 280.00

Availability: In stock

"પપ્પા... તમે ખરેખર જીવી ગયા!"વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચકોને એક અમીધરાનો આસ્વાદ કરાવશે.
 
Product Description

"પપ્પા... તમે ખરેખર જીવી ગયા! "વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચકોને એક અમીધરાનો આસ્વાદ કરાવશે.

વિના કોઈ પદ, પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને કોઈપણ સન્માનની અપેક્ષા વગર, સતત પરિવાર માટે જેઓ ઝૂઝ્યા કરે, એવા પાયાના પથ્થર સમા 'પિતા'ના છબીની, આ દુનિયાએ કદાચ એટલી નોંધ નહીં લીધી હોય, પરંતુ આ નવલકથા એ તમામ વડીલો અને ખાસ કરીને તો એ તમામ પિતાઓને, જેઓ જીવનના પ્રવાસ દરમ્યાન પોતાનું વર્ચસ્વ અને સન્માન ગુમાવી બેઠા છે, તેવા દરેક વડવાઓને એ ખોવાયેલું સન્માન ફરી મેળવી આપશે.

'વડ' સમા એ દરેક વડીલોની ચરણરજને, મારા શબ્દરૂપી ફૂલડાઓથી કોટિ કોટિ વંદન!
"નિઃસ્વાર્થ ભાવથી પ્રભુની ચરણરજને,
ફૂલની પાંખડીઓથી તો બિરદાવીએ.
ચાલો આજે સૌ મળીને એ દરેક પિતાને,
એમનું ગુમાવેલું સન્માન ફરી મેળવી આપીએ."

Additional information

Author Vishal Patel
Language Gujarati
Publisher Navbharat Sahitya Mandir
Publication Year 2021
Pages 296
Bound Paperback
ISBN 9789393223470
Edition First
Subject Fiction

Reviews

Review by:
પ્રસ્તાવના ના લેખક શ્રી પરખ ભટ્ટ ના દાવા મુજબ, ખરેખર j આંખના ખૂણા ભીંજવી દેતી નવલકથા "પપ્પા......તમે ખરેખર જીવી ગયાં!" એક જ બેઠકમાં આખી વાંચી લઈએ તેવી રસીલી અને આત્મીય છે
વિજય જોશી (Posted on 1/28/2022)

"પપ્પા...... તમે ખરેખર જીવી ગયા !"
એક સામજિક નવલકથા જે વાંચતી વખતે એવું લાગે કે જાણ્યે અજાણ્યે આમાંનું એકાદ પાત્ર આપણે તો નથી ભજવી રહ્યાં ને !!! સ્વયંને વાર્તાવિશ્વમાં ઓતપ્રોત કરી દેતી આ નવલકથા કદમાં નાની ભલે હોય પણ સમજણની ઊંડાણ માં ઘણી મોટી છે.લેખક વિશાલ પટેલ ને અભિનંદન
નીપા જોશી (Posted on 1/28/2022)

Only registered users can write reviews. Please, log in or register

Tags

Use spaces to separate tags. Use single quotes (') for phrases.