Product Description
સ્ત્રી માટે ૪૦ વર્ષ પછીનો ઉમરગાળો એ ખુબ જ મહત્વનો છે. આ એક એવો તબક્કો છે જેમાં સ્ત્રી અંગત , શારીરિક , માનસિક , તેમજ સામાજિક સ્તરે ખુબ બધા ફેરફારો અનુભવે છે. ચાલીસી સુધીની ઉમરે સ્ત્રી હમેશા એક યા બીજા પ્રકારે વ્યસ્ત રહે છે. સંતાનો, કુટુંબ , કેરિયર ,ભણતર આ બધામાં એને ક્યારેયપણ શાંતચિતે બેસી પોતાના માટે કઈક કરવાનો વિચાર આવ્યો હોતો નથી . દરેક માટે માળો ગૂંથવામાં વ્યસ્ત રહેતી સ્ત્રીને એક દિવસ જ્યારે એ માળો ખાલી મળે છે ત્યારે એની સર્જનતા એને પોતાને જ શૂન્યતા લાગે છે. આવું શા માટે થાય છે ? એની પાછળ શું કારણભૂત છે? એવા ઘણા પ્રશ્નો કે જેનાથી સ્ત્રી અજાણ છે એ બાબતે સમજણ કેળવી તેઓની જીંદગીમાં , જીવાતી જીવનશૈલીમાં પોઝીટીવ અભિગમ વિકસાવી સ્ત્રીને સમસ્યાઓથી મુક્ત એવા આકાશમાં વિહરતા શીખવવું એ આ પુસ્તકનો મુખ્ય ધ્યેય છે . કારણકે, "Life begins at fourty".....
Additional information
Author | Shweta Joshi Antani |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2021 |
Pages | 302 |
Bound | Paperback |
ISBN | 978-93-86669-36-0 |
Edition | First |
Subject | No |