Product Description
આમ તો માઇક્રોફિક્શન વાર્તાઓ બહુ લખવામાં આવતી નથી કારણ કે ૨૦૦ શબ્દોની અંદર એક ધારદાર વિષય વણી લેવો અઘરો પડતો હોય છે.લેખિકા નૃતિ શાહ એક એવો નવતર અને અલગ પ્રયોગ કરી રહ્યા છે કે માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે તેમની જ લિખિત કવિતાઓ આવરી લેતું એક પુસ્તક બહાર પાડી રહ્યા છે.
આ પુસ્તક જીવનના નવેનવ રસનો સમાવેશ કરતી ભાવવાહી રચનાઓથી ભરપૂર સાહિત્યસામગ્રી ધરાવે છે.
નવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તક સાહિત્યસૃષ્ટિમાં અલગ તરી આવશે તેની નવાઇ નહીં...
Additional information
| Author | Nruti Shah | 
|---|---|
| Language | Gujarati | 
| Publisher | Navbharat Sahitya Mandir | 
| Publication Year | 2021 | 
| Pages | 100 | 
| Bound | Paperback | 
| ISBN | No | 
| Edition | First | 
| Subject | Microfiction Stories | 
 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                