Product Description
અલખની અનુભૂતિ ગુજરાતી કાવ્ય સંગ્રહ છે જે સાવ અનોખી રીતે સર્જન પામ્યો છે. દરેક રચના જેટલી સરળ છે એટલી જ ઊંડાણ ધરાવે છે. દરેક ઉંમરના માણસો આ રચનાઓમાંથી પોતાના સ્તરનું પામી શકશે.
ઘણા વિદ્વાનોના મતે આ શૈલી મધ્યકાલીન ગુજરાતી પદ્ય સાહિત્યની છે. આ સંગ્રહના કાવ્યો સર્જનની સાથે સાથે એક અલગારી મોજ છે. જે સ્વ-અનુભવનો જ વિષય છે.
Additional information
| Author | Ashvini Joshi |
|---|---|
| Language | Gujarati |
| Publisher | Navbharat Sahitya Mandir |
| Publication Year | 2022 |
| Pages | No |
| Bound | Paperback |
| ISBN | 978-93-93223-96-8 |
| Edition | First |
| Subject | Poetry |