2050 Odyssey : Vartmannu Bhavishya Kaheti Science Fiction

Regular Price: INR 225.00

Special Price INR 202.00

Availability: In stock

એક ભયંકર ખૂંખાર યુદ્ધ જેણે આખી દુનિયા બદલી નાંખી.
આજથી લગભગ 30 વરસ પછીની દુનિયા જ્યાં ધર્મ કરતાં વિજ્ઞાન આગળ નીકળી ગયું છે.
ધર્મ કંઈ જ નથી એવું માનવાવાળી પ્રજાની વચ્ચે બે મુખ્ય પાત્રો કે જે 2050ના વર્ષમાં તેમના દેશના નિયમો અને ત્યાંની કાયદા પ્રથા મુજબ મૃત્યુદંડની સજા પામેલા છે.
આ બે પાત્રો જ્યારે આવી પરિસ્થિતિમાં ફસાયેલા હોય છે ત્યારે તેમની પર જે વીતે છે, તેથી તેમને અતિઆધુનિક દુનિયામાંથી નાશ પામી ચૂકેલા ધર્મનું મહત્ત્વ સમજાવા લાગે છે, એની વાત આ નવલકથામાં કરવામાં આવી છે.