Product Description
એક ભયંકર ખૂંખાર યુદ્ધ જેણે આખી દુનિયા બદલી નાંખી.
આજથી લગભગ 30 વરસ પછીની દુનિયા જ્યાં ધર્મ કરતાં વિજ્ઞાન આગળ નીકળી ગયું છે.
ધર્મ કંઈ જ નથી એવું માનવાવાળી પ્રજાની વચ્ચે બે મુખ્ય પાત્રો કે જે 2050ના વર્ષમાં તેમના દેશના નિયમો અને ત્યાંની કાયદા પ્રથા મુજબ મૃત્યુદંડની સજા પામેલા છે.
આ બે પાત્રો જ્યારે આવી પરિસ્થિતિમાં ફસાયેલા હોય છે ત્યારે તેમની પર જે વીતે છે, તેથી તેમને અતિઆધુનિક દુનિયામાંથી નાશ પામી ચૂકેલા ધર્મનું મહત્ત્વ સમજાવા લાગે છે, એની વાત આ નવલકથામાં કરવામાં આવી છે.
Additional information
Author | Siddharth |
---|---|
Language | Gujarati |
Publisher | Navbharat Sahitya Mandir |
Publication Year | 2023 |
Pages | 144 |
Bound | Paperback |
ISBN | 9789386669957 |
Edition | First |
Subject | No |
Reviews
Review by: charmy patel
અંતે આ બુક માંથી એ જાણવા મળે છે કે આપણે આપણા ધર્મ અને વિજ્ઞાનને સાથે લઈને ચાલવાની જરૂર છે.. આપણે એમ ન કહી શકીએ કે વિજ્ઞાન વધુ મહત્વનું છે કે તેનાથી ઉલટું...ધર્મ મહત્વનો છે, હવેના એકવીસમી સદીના આ જીવનમાં બંને જરૂરી છે... ધર્મ પણ અને વિજ્ઞાન પણ... તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આ બુક દ્વારા આ ખૂબ જ સારો સંદેશો અમારા સુધી પહોંચાડ્યો... હું એવો પ્રસ્તાવ આપીશ કે તમે આ બુક એક વાર જરૂર થઈ વાંચો... (Posted on 10/10/2023)
Review by: Shivangi Modi
The way we are progressing in science now, such a future is certain. If we do not understand religion and science today, how will the generation behind us understand our culture. Everyone must read this Book. Thank you. (Posted on 9/30/2023)