{"product_id":"vignanni-sachi-sahaskathao","title":"Vignanni Sachi Sahaskathao","description":"\u003cp\u003eસાહસના ઘણા પ્રકાર છે.અજાણી ભોમકા શોધવા માટેના કોલંબસના જેવા સાહસ ,ઊંચા પર્વતશિખરને આંબવા માટેના તેનસિંગ -હિલેરી જેવા સાહસ ,સમાજના કુરિવાજો સામેના રાજા રામમોહન રોય જેવા સાહસ ... આવા જ સાહસ કેટલાક વિરલાઓએ જ્ઞાનવિજ્ઞાન માટે, યાંત્રિક શોધો માટે ,અકસીર ઔષધો માટે કર્યા છે.પોતાના પ્રાણ પણ હોડમાં મૂકીને સાહસ કર્યા છે.જ્ઞાનવિજ્ઞાન માટે આવાં સાહસો કરનારની અમર અને પ્રેરક કથાઓ આ પુસ્તકમાં રજુ થઇ છે .\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944673882347,"sku":"NSM03119","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366572000.jpg?v=1782545252","url":"https:\/\/navbharatonline.com\/products\/vignanni-sachi-sahaskathao","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}