{"product_id":"vicharpankhini-najuk-pankhe","title":"Vicharpankhini Najuk Pankhe","description":"\u003cp\u003eઆમ તો માઇક્રોફિક્શન વાર્તાઓ બહુ લખવામાં આવતી નથી કારણ કે ૨૦૦ શબ્દોની અંદર એક ધારદાર વિષય વણી લેવો અઘરો પડતો હોય છે.લેખિકા નૃતિ શાહ એક એવો નવતર અને અલગ પ્રયોગ કરી રહ્યા છે કે માઇક્રોફિક્શન વાર્તાઓ સાથે તેમની જ લિખિત કવિતાઓ આવરી લેતું એક પુસ્તક બહાર પાડી રહ્યા છે.\u003cbr\u003eઆ પુસ્તક જીવનના નવેનવ રસનો સમાવેશ કરતી ભાવવાહી રચનાઓથી ભરપૂર સાહિત્યસામગ્રી ધરાવે છે.\u003cbr\u003eનવભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત આ પુસ્તક સાહિત્યસૃષ્ટિમાં અલગ તરી આવશે તેની નવાઇ નહીં...\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944611721451,"sku":"NSM02199","price":95.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/nruti-shah-title-final-front.jpg?v=1782478790","url":"https:\/\/navbharatonline.com\/products\/vicharpankhini-najuk-pankhe","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}