{"product_id":"vartapeti-set-of-3-books","title":"Vartapeti (Set of 3 Books)","description":"\u003cp\u003e‘વાર્તાપેટી’ ગિફ્ટ-બૉક્સ\u003cbr\u003e‘વિશ્વમાનવ’ એક ભોળા બાળકના મગજમાં ચાલતા વિશ્વની વાર્તા.\u003cbr\u003e‘નૉર્થપોલ’ એક યુવાનની આત્મખોજની રોમાંચક વાર્તા.\u003cbr\u003e‘ધ રામબાઈ’ એક વૃદ્ધ સ્ત્રીની કૉસ્મિક સત્ય વાર્તા.\u003cbr\u003eઆ ત્રણ નવલકથાઓ બાળક, યુવાન, અને વૃદ્ધ એમ ત્રણ અવસ્થાઓની અલૌકિક સફર છે. જીવનને જડમૂળમાંથી બદલી શકવાની ક્ષમતા ધરાવતાં પુસ્તકો છે. આ ત્રણેય પુસ્તકોનો સેટ (ગિફ્ટ-બૉક્સ) આપના પ્રિયજનોને આપવા માટે ઉત્તમ ગિફ્ટ છે. જીવનભર યાદ રહે એવું સાહિત્ય. આખા જીવનને આવરી લેતી ત્રણ વાર્તાઓ. (ત્રણેય વાર્તાઓ સ્વતંત્ર નવલકથાઓ છે.)\u003cbr\u003eઆ ‘વાર્તાપેટી’ નામના બૉક્સમાં લેખકે જાતે સાઇન કરેલી ત્રણેય નવલકથાઓ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944766353643,"sku":"NSM02176","price":799.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/vartapeti.jpg?v=1782476343","url":"https:\/\/navbharatonline.com\/products\/vartapeti-set-of-3-books","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}