{"product_id":"tvamev-bharta","title":"Tvamev Bharta","description":"\u003cp\u003eમહાકાવ્ય 'રઘુવંશમ'ના ચૌદમાં સર્ગમાં માતા સીતા કહે છે ...\u003cbr\u003e\u003cbr\u003e  \"त्वमेव भर्ता न च विप्रयोग:॥\"\u003cbr\u003e(અર્થાત્ આવનાર દરેક જન્મમાં આપ જ મારા પતિ બનો.)\u003cbr\u003e\u003cbr\u003eપણ દરેક સ્ત્રીને સતીલક્ષ્મી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું . કોઈકના ભાગે ચંડી બનવાનું પણ આવે છે.\u003cbr\u003e\u003cbr\u003eઆ કથા એક અવળચંડી બાઈ લીલાની છે. આ કથા નઘરોળ, કજાત નાયિકાની છે.\u003cbr\u003e\u003cbr\u003e આ નાયિકા કહે છે \"કોઈકે તો ભુંડા થવું પડે ને મલકમાં ? તો એ ભૂંડી હું છું ....હું છું .... હું છું\"\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944609919211,"sku":"NSM02177","price":263.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/tvamev-bharta.jpg?v=1782476359","url":"https:\/\/navbharatonline.com\/products\/tvamev-bharta","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}