{"product_id":"touchwood-offbeat-series-vol-10","title":"Touchwood (Offbeat Series Vol.10)","description":"\u003cp\u003e\u003cstrong\u003eજાગૃત વિચારોનો મૂડ... ‘ટચવુડ’...!\u003c\/strong\u003e\u003cbr\u003eઆજ જોતજોતામાં ‘ઑફબીટ’નો દસમો ભાગ પ્રગટ થઈ રહયો છે.દર અઠવાડિયે કોરા કાગળનો મુકાબલો નહી, કોરા કાગળ જોડે મારા વિચારોની મહેફિલ માંડુ છું.\u003cbr\u003eકેટલુ જીવીએ છીએ આપણે કેટલા ટાસ્ક છે જીવનના ને એની સાથે સાથે બીજાને ઇર્ષા આવે એવી રીતે જીવવાનુ ,આપણી અંદર શુ ચાલી રહ્યુ છે એની ખબર બીજાને પ઼ડવા દેવાની નથી.કુંડાના પાણીને પાણી પીવડાવવાનુ છે ને આંખોના પાણીને સંતાડવાના છે. આ બધાની સાથે અરીસા સાથે આંખો મીલાવવાની છે In short જીવવાનું છે .કેટલુ બધુ કરવાનુ છે નઇ? બધુ જ થઇ જશે ...ટચવુડ\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944788799723,"sku":"NSM02953","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-93237-57-6.jpg?v=1782545153","url":"https:\/\/navbharatonline.com\/products\/touchwood-offbeat-series-vol-10","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}