{"product_id":"tilor","title":"Tilor","description":"\u003cp\u003eપશુ-પક્ષી અને માનવીના સહજીવન અને સંબંધોના નિરાળા વિષય પર લખાયેલી તદ્દન નિરાળી નવલકથા, સમર્થ સર્જક ધ્રુવ ભટ્ટની કલમે. ગ્રામ્યપ્રદેશોમાં વસતા માનવીઓ સાથે પશુ-પક્ષીઓ અને કુદરતનો અનોખો નાતો છે. એમનાં સહઅસ્તિત્વ સાથે સર્જાતી હેતભીની કથા.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944663658731,"sku":"NSM03049","price":300.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789348287373.jpg?v=1782476640","url":"https:\/\/navbharatonline.com\/products\/tilor","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}