{"product_id":"the-emergency","title":"The Emergency","description":"\u003cp\u003eધી ઇમરજન્સી  -  જાતે જોયેલો અને અનુભવેલો ઇતિહાસ \u003cbr\u003eસ્વતંત્ર ભારતનો સૌથી માયુસ ગાળો એટલે તત્કાલીન વડા પ્રધાન ઇન્દિરા ગાંધી અને એમના પુત્ર સંજય ગાંધીના દરબારીઓએ જયારે દેશને અંધકારમાં ડૂબાવી દીધો તે ઈમરજન્સીનો ગાળો, જૂન ૧૯૭૫ થી ઓગણીસ મહિના સુધી લોકશાહીનું ગળું ઘોટીને કોંગ્રેસનું જુલ્મી શાસન ભારતની પ્રજાને આતંકિત કરતું રહ્યું. સેન્સરશિપને કારણે દેશમાં શું બની રહ્યું છે તેની હકીકતો પ્રજા સુધી પહોંચતી નહોતી. આ ઓગણીસ મહિનામાં ભારતે શું જોયું – અનુભવ્યું તેનો ચિતાર અંગ્રેજીમાં બેસ્ટ સેલર થઇ ચુકેલા આ પુસ્તકમાં તમને વાંચવા મળશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944787751147,"sku":"NSM02717","price":525.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/the-emergency.jpg?v=1782545010","url":"https:\/\/navbharatonline.com\/products\/the-emergency","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}