{"product_id":"taj","title":"Taj","description":"\u003cp\u003eચટાકેદાર ભોજન બાદ આંખોમાં ખુમાર વર્તાય એ સમયે સાંભરે સુગંધી \"તજ\"....મુખવાસને પરિપૂર્ણ બનાવતા તજનો સ્વાદ જે રીતે મીઠો ને તીખો છે ,_x000D_\u003c\/p\u003e\u003cp\u003eએવી જ રીતે આ પુસ્તિકામાં પણ જીવનના ખટ -મીઠા અનુભવના અર્ક સમા ખુશ્બોદાર તજ પેશ કરવામાં આવ્યાં છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944735781099,"sku":"NSM00765","price":77.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/2.jpg?v=1782475832","url":"https:\/\/navbharatonline.com\/products\/taj","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}