{"product_id":"soneri-zakal","title":"Soneri Zakal","description":"\u003cp\u003eએક એવું પુસ્તક કે જેમાં નાની નાની અઢળક વાર્તાઓનો ખજાનો હોય,પાછી જીવનના બધા જ રંગોની વાતો.માઇક્રોફિક્શન વાર્તાઓનું આ પુસ્તક જેમાં છે કુલ ૧૦૧ વાર્તાઓ અને તે પણ બધાં જ અલગ અલગ વિષય પર.માતા પુત્રના સંબંધ,સાચો પ્રેમ,ભાઇ બહેન,ભાઇ ભાઇ કે સાચાં મિત્રો-આ દરેક વિષયને આવરી લેતી વાર્તાઓ માટે આજે જ \"સોનેરી ઝાકળ\" વસાવો.લેખિકા નૃતિ શાહના આ પુસ્તકની દરેક વાર્તાનો અંત પોઝીટીવ હશે જ!\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944769532139,"sku":"NSM02266","price":125.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/soneri-front.jpg?v=1782478813","url":"https:\/\/navbharatonline.com\/products\/soneri-zakal","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}