{"product_id":"sialkot-gatha-the-sialkot-saga","title":"Sialkot Gatha: The Sialkot Saga","description":"\u003cp\u003e“સિયાલકોટ ગાથા”\u003cbr\u003eઅશ્વિન સાંઘીની ગણના ભારતના સૌથી વધુ વેચાતા અંગ્રેજી ફિક્શન લેખકોમાં થાય છે. અત્યાર સુધીમાં તેમણે અનેક નવલકથાઓ લખી છે. ઇતિહાસની પૃષ્ઠભૂમિ પર રચાયેલી આ નવલકથા સંપૂર્ણપણે કાલ્પનિક છે. ઐતિહાસિક ઘટનાઓને તેમણે કાલ્પનિક રીતે પોતાની કલમથી આલેખ્યા છે. આ પુસ્તક નવલકથા રસિકોને ખૂબ જ ગમે તેવું છે. અંગ્રેજીમાં પ્રકાશિત થયું અને ખૂબ જ લોકપ્રિય પણ થયું છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704684267,"sku":"NSM0008","price":359.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/ashvin-shanghi-sialcot-saaga.jpg?v=1782474981","url":"https:\/\/navbharatonline.com\/products\/sialkot-gatha-the-sialkot-saga","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}