{"product_id":"shaherma-farata-farata","title":"Shaherma Farata Farata","description":"\u003cp\u003e\"શહેરમાં હરતાં-ફરતાં\"\u003cbr\u003eસાહિત્યકારે સર્જેલું કાલ્પનિક પાત્ર ક્યારેક તો જીવંત કરતાં પણ વધારે લોકપ્રિય બની જતું હોય છે. વજુ કોટક લિખિત કોલમ –શહેરમાં હરતાં-ફરતાં – કોલમના કરશનકાકા એટલા બધા લોકપ્રિય પાત્ર બની ગયા કે એ કોલમ વાંચીને સંખ્યાબંધ વાચકો કરશનકાકા માટે જાતજાતની કલ્પના કરવા લાગ્યા. કરશનકાકાની મોજીલી વાતો દરેકને વાંચવી ગમે તેવી મજાની છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706257131,"sku":"NSM0039","price":392.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/saherma.jpg?v=1782475028","url":"https:\/\/navbharatonline.com\/products\/shaherma-farata-farata","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}