{"product_id":"savar-laine","title":"Savar Laine","description":"\u003cp\u003e- આ પુસ્તક કેમ ખરીદવું જોઈએ તેનાં કારણો તમને આ જાણીતા વિદ્વાનો પાસેથી મળશે.\u003cbr\u003e• હું આ કવિને અવારનવાર સાંભળતો રહ્યો - માણત રહ્યો. કાયાકદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. - \u003cstrong\u003eમોરારિબાપુ (સુપ્રસિદ્ધ કથાકાર)\u003c\/strong\u003e\u003cbr\u003e• આદિલ પછી અનિલ ચાવડા દ્વારા ગઝલ બદલાય છે. - \u003cstrong\u003eપ્રા. વારિસ હુસૈન અલવી (ગુજરાતી-ઉર્દૂના ખ્યાતનામ વિવેચક)\u003c\/strong\u003e\u003cbr\u003e• ગુજરાતી ગઝલની આંધળી ગલીમાં એ સવાર થઈને આવ્યો છે. - \u003cstrong\u003eચંદ્રકાન્ત ટોપીવાલા (સુપ્રસિદ્ધ કવિ-વિવેચક)\u003c\/strong\u003e\u003cbr\u003e• મનોજ ખંડિરયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા એ અનિલની પ્રથમ ઓળખ છે. - \u003cstrong\u003eરઘુવીર ચૌધરી (જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત લેખક)\u003c\/strong\u003e\u003cbr\u003e• અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ઓર છે. -\u003cstrong\u003e ડૉ. ચિનુ મોદી (સુપ્રસિદ્ધ કવિ-લેખક-વિવેચક)\u003c\/strong\u003e\u003cbr\u003e• ગુજરાતી ગઝલ ક્ષેત્રે છેલ્લા દાયકામાં જે નવોદિત ગઝલકારો આવ્યા, એમાં અનિલ ચાવડા ઘણી બધી રીતે જુદા પડતા કવિ છે. - \u003cstrong\u003eહર્ષ બ્રહ્મભટ્ટ (સુપ્રસિદ્ધ કવિ)\u003c\/strong\u003e\u003cbr\u003e• અનુભૂતિની ધાર વગરનાં ફિક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરનાં સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે. -\u003cstrong\u003e સૌમ્ય જોષી (સુપ્રસિદ્ધ નાટ્યલેખક, ફિલ્મલેખક, ડાયરેક્ટર)\u003c\/strong\u003e\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944541434091,"sku":"NSM01398","price":224.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789366570044.jpg?v=1782544786","url":"https:\/\/navbharatonline.com\/products\/savar-laine","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}