{"product_id":"sava-footni-story","title":"Sava Footni Story","description":"\u003cp\u003e\"સવા ફૂટની સ્ટોરી\"\u003cbr\u003eઅશોક દવેનું આ પુસ્તક માત્ર સવા ફૂટની સ્ટોરી પૂરતું મર્યાદિત નથી. તે વાચકોના હૈયાને સવા સો ફૂટ ઊંચું હાસ્ય પીરસે છે. બુધવારની બપોરના લેખોનું આ પુસ્તક વાંચીને તમારા ચહેરા પર અનેક વાર હાસ્ય આવશે. એ પણ સવા સો ફૂટ ઊંચું હાસ્ય. રોજબરોજની વાતોમાંથી ઉપસી આવતું આ હાસ્ય તેમને ખૂબ જ ગમશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706289899,"sku":"NSM0040","price":144.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/sawafut.jpg?v=1782544340","url":"https:\/\/navbharatonline.com\/products\/sava-footni-story","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}