{"product_id":"samantar","title":"Samantar","description":"\u003cp\u003eસ્વતંત્રતાની લડતની પશ્ચાદભૂમાં આકાર લેતી આ નવલકથા ત્રણ મિત્રોની ગાથા છે. રઘુનાથ બર્વે, અનહિતા રઘુવંશી અને ઈમાદ સૈયદ. \u003cbr\u003e\u003cbr\u003eમૂળભૂત રીતે આ મિત્રતાની કથા હોવા છતાં એ ભારતના ઇતિહાસ વર્ષોને પણ આલેખે છે. સ્વાતંત્ર સંગ્રામ, વૈચારીક વિરોધ, મુસ્લિમ લીગ અને હિન્દુ મહાસભા ...આ તમામ સમાંતરના કથકથનનો ભાગ છે.\u003cbr\u003e\u003cbr\u003eગાંધીજી અને કેશવ બલિરામ હેડગેવરને અર્પણ કરાયેલી આ કૃતિ દેશનો અને વ્યક્તિઓનો ઈતિહાસ ચર્ચે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944755736811,"sku":"NSM01383","price":180.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/samantar.jpg?v=1782544781","url":"https:\/\/navbharatonline.com\/products\/samantar","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}