{"product_id":"road-doctor","title":"Road Doctor","description":"\u003cp\u003eલોકપ્રિય લેખક પ્રફુલની શાહ'રોડ ડૉક્ટર'. એક એવા સાચુકલા માનવીની વાત કે જેને સાવ અજાણ્યાઓની ફિકર છે, તેમની સલામતીની ખેવના છે. ન જાણે કેટલાયને સ્મશાન-હૉસ્પિટલ જતા કે વ્હીલચેરગ્રસ્ત થતા બચાવ્યા હશે. એ બધું પણ પોતાના ખર્ચે‌ ને જોખમે,  આરામ ને નિરાંતના ભોગે. આ માણસ એટલે હૈદરાબાદ નિવાસી ગંગાધર તિલક કટનામ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944655302891,"sku":"NSM02877","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669865.jpg?v=1782545112","url":"https:\/\/navbharatonline.com\/products\/road-doctor","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}