{"product_id":"rich-dad-poor-dad","title":"Rich Dad Poor Dad","description":"\u003cp\u003eરિચ ડેડ પુઅર ડેડ\u003c\/p\u003e_x000D_\n\u003cul\u003e_x000D_\n\u003cli\u003eધનવાન બનવા તમારી આવક વધારે જ હોવી જોઈએ, એ માન્યતાનું ખંડન કરતું પુસ્તક\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eભવિષ્ય માટે મિલકતો સર્જતા અને ખરીદતા શીખવતું પુસ્તક\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eતમારું ઘર એ તમારી મિલકત છે, એ માન્યતાને પડકારતું પુસ્તક\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eરૂપિયા વિશે એ બધું જ શીખવતું પુસ્તક જે શાળા-કોલેજોમાં ક્યારેય શીખવવામાં નથી આવતું\u003c\/li\u003e_x000D_\n\u003cli\u003eએ બધું જ જે ધનવાનો પોતાના સંતાનોને શીખવે છે, પરંતુ મધ્યમ વર્ગ કે ગરીબો જાણતા હોતા નથી\u003c\/li\u003e_x000D_\n\u003c\/ul\u003e_x000D_","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944750723307,"sku":"NSM01121","price":424.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/978-93-8964-791-4.jpg?v=1782544651","url":"https:\/\/navbharatonline.com\/products\/rich-dad-poor-dad","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}