{"product_id":"rakhade-e-maharaja-rakhde-e-raja-series-nu-biju-pustak","title":"Rakhade E Maharaja :\" Rakhde E Raja Series Nu Biju Pustak\"","description":"\u003cp\u003eગુજરાતીઓ બહુ ફરે છે, પરંતુ પ્રવાસ સાહિત્યના પુસ્તકો ઓછાં છે. એ મર્યાદિત સંખ્યામાં એક વધુ પુસ્તક ઉમેરાયું છે, 'રખડે એ મહારાજા'.\u003cbr\u003eલલિત ખંભાયતાએ અગાઉ 'રખડે એ રાજા' સહિતના સાત પુસ્તકો આપ્યાં છે. આ આઠમું પુસ્તક છે.\u003cbr\u003eપુસ્તકમાં કુલ 14 પ્રકરણો છે, જેમાં જૂનાગઢ પાસેના રામનાથથી માંડીને જાપાનના વર્લ્ડ હેરિટેજ ગામ સુધીની વાતો વણી લેવાઈ છે.\u003cbr\u003eપ્રવાસ દરમિયાન થયેલા સારા અને નરસાં અનુભવો ઉપરાંત પ્રવાસે જવું હોય તો અચૂક જાણવી પડે એવી એવી પ્રેક્ટિકલ ટિપ્સ પણ દરેક પ્રકરણ સાથે છે.\u003cbr\u003eઅહીં ઓર્ડર કરો...\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944653566187,"sku":"NSM02870","price":302.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789393237200.jpg?v=1782545108","url":"https:\/\/navbharatonline.com\/products\/rakhade-e-maharaja-rakhde-e-raja-series-nu-biju-pustak","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}