{"product_id":"rahasyatit-a-story-beyond-the-mystry","title":"Rahasyatit : A Story Beyond The Mystry","description":"\u003cp\u003eપ્રિય વાચક મિત્રો... \u003cbr\u003eરહશ્ય થી ભરપૂર અલૌકિક વાર્તા હમેશાં આપણને રોમાંચિત કરતી હોય છે. ઈશ્વરીય શક્તિ અપાર અને અનંત છે અને મૃત્યુ એ દરેક જીવંત પ્રાણી નો અંત છે. ગીતા માં લખ્યું છે કે જેને જીવન લીધું છે તેનું મૃત્યુ ચોક્કસ છે. પણ શું થાય અગર આપણે પ્રકૃતિ ના આ નિયમમાં ખલેલ પાડીએ તો?\u003cbr\u003eઆ પાંચ આંટી-ઘૂટી વાળી અને એક-મેક સાથે સંકળાયેલી વાર્તાનો સમૂહ છે... \u003cbr\u003eશું મારા વાચક મિત્રો... \u003cbr\u003e•    કથનના સાચા પડતા સ્વપ્ના પાછળનું રહસ્ય જાણી શકશે? \u003cbr\u003e•    ઇન્સ્પેક્ટર શિવની જેમ કાતિલને શોધી શકશે કે પછી ડિટેક્ટિવ ભોલારામ ની જેમ શંકા નો કીડો દૂર કરી શકશે?\u003cbr\u003e•    સાહિલ ની જેમ કોઈ પણ વ્યક્તિ, જીદ ના મદ માં મસ્ત થઈ ને શું ગુમાવી શકે શકે છે તે જાણી શકશે? \u003cbr\u003eઅને \u003cbr\u003e•    જાદુગર ની માયાજાળ રચવા પાછળનો હેતુ જાણી શકશે? \u003cbr\u003eમર્ડર મિસ્ટ્રી, અલૌકિક શક્તિઓની રહસ્ય અને રોમાંચ થી ભરપૂર વાર્તા એટલે \u003cbr\u003eરહસ્યાતિત\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944633807083,"sku":"NSM02723","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/rahasyatit-a-story-beyond-the-mystry.jpg?v=1782545015","url":"https:\/\/navbharatonline.com\/products\/rahasyatit-a-story-beyond-the-mystry","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}