{"product_id":"puran-ane-vighnan","title":"Puran ane Vighnan","description":"\u003cp\u003e\"પુરાણ અને વિજ્ઞાન\"\u003cbr\u003eવજુ કોટકે ચિત્રલેખામાં પુરાણો અને વિજ્ઞાન વિશે ગગનદૂતના નામથી ઘણા બધા લેખો લખ્યા હતા અને આ લેખોની શ્રેણી વાચકોમાં ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેમાં આપણી ભારતીય સંસ્કૃતિની પૌરાણિક વાતોની સાથે સાથે આધુનિક વિજ્ઞાનને પણ સરસ રીતે વણી લેવામાં આવ્યું હતું. તેની આ ખાસિયત વાચકોને ગમી ગયેલી. આ પુસ્તક પુરાણ અને વિજ્ઞાનને સુંદર રીતે આલેખે છે તે દરેકને વાંચવું ગમે તેવું રસપ્રદ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944705077483,"sku":"NSM0019","price":243.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/puran-vigyan.jpg?v=1782474997","url":"https:\/\/navbharatonline.com\/products\/puran-ane-vighnan","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}