{"product_id":"prabhatna-pushpo","title":"Prabhatna Pushpo","description":"\u003cp\u003e\"પ્રભાતનાં પુષ્પો\"\u003cbr\u003eપ્રભાતનાં પુષ્પો એ વજુ કોટકનું સૌથી લોકપ્રિય પુસ્તક છે. અગાઉ ચિત્રપટ નામના સામયિકમાં તે કોલમ આવતી હતી. તે વખતે આ કોલમ એટલી બધી લોકપ્રિય થઈ હતી કે ન પૂછો વાત. વજુ કોટકની આ કોલમે તેમને આગવી ઓળખ અપાવી. પછી તો પુસ્તક સ્વરૂપે કોલમમાંના લેખો પ્રગટ થયાં અને પુસ્તકને પણ અઢળક લોકચાહના મળી અને જોતજોતામાં તેની પંદર આવૃત્તિઓ પણ થઈ ગઈ.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944706093291,"sku":"NSM0035","price":425.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/prabhat-na-pushpo.jpg?v=1782544340","url":"https:\/\/navbharatonline.com\/products\/prabhatna-pushpo","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}