{"product_id":"parnkinari","title":"Parnakinari","description":"\u003cp\u003e'પર્ણકિનારી' એ સાહિત્યિક સંકલન ઉપરાંત વિચાર-સંગ્રહ અને અનુભવ-સંગ્રહ પણ છે. રોજબરોજના જીવનમાં કે ધ્યાન દરમિયાન થયેલ સ્ફુરણાઓને અહીં કંડારવાનો નિખાલસ પ્રયાસ થયેલ છે. બહુઆયામી જીવનના અનેકવિધ પ્રતિબિંબો આ પુસ્તકમાં સહજતાથી ઝીલાયા છે. 'પર્ણકિનારી' એ બીજું કંઈ જ નહીં પરંતુ જે અક્ષૌહિણી વિચારો સતત એક સરેરાશ મનુષ્યની ફરતે ફરતાં હોય છે એમનામાંથી જે ઝીલી શકાયા અને જે ઝીલવા યોગ્ય લાગ્યાં એમને શબ્દ-પરિધાન આપવાનો ક્યાંક ઉમદા, ક્યાંક ઉદાત્ત તો ક્યાંક ઉદ્દીપ્ત પ્રયાસ છે. મૌલિક અને ઐહિક અનુભવોની પૃષ્ઠભૂમિ આ વિચારોની જન્મદાત્રી છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944618373355,"sku":"NSM02288","price":175.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/parnakinari-front.jpg?v=1782478805","url":"https:\/\/navbharatonline.com\/products\/parnkinari","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}