{"product_id":"pappa-tame-kharekhar-jivi-gaya","title":"Pappa Tame Kharekhar Jivi Gaya","description":"\u003cp\u003e\"પપ્પા... તમે ખરેખર જીવી ગયા! \"વણગવાયેલા સમર્પણની અનોખી પ્રેરણાદાયી નવલકથા, દરેક વાચકોને એક અમીધરાનો આસ્વાદ કરાવશે.\u0026lt;br \/\u0026gt;\u0026lt;br \/\u0026gt;વિના કોઈ પદ, પ્રાપ્તિ, પ્રતિષ્ઠા અને કોઈપણ સન્માનની અપેક્ષા વગર, સતત પરિવાર માટે જેઓ ઝૂઝ્યા કરે, એવા પાયાના પથ્થર સમા 'પિતા'ના છબીની, આ દુનિયાએ કદાચ એટલી નોંધ નહીં લીધી હોય, પરંતુ આ નવલકથા એ તમામ વડીલો અને ખાસ કરીને તો એ તમામ પિતાઓને, જેઓ જીવનના પ્રવાસ દરમ્યાન પોતાનું વર્ચસ્વ અને સન્માન ગુમાવી બેઠા છે, તેવા દરેક વડવાઓને એ ખોવાયેલું સન્માન ફરી મેળવી આપશે.\u0026lt;br \/\u0026gt;\u0026lt;br \/\u0026gt;'વડ' સમા એ દરેક વડીલોની ચરણરજને, મારા શબ્દરૂપી ફૂલડાઓથી કોટિ કોટિ વંદન!\u0026lt;br \/\u0026gt;\"નિઃસ્વાર્થ ભાવથી પ્રભુની ચરણરજને,\u0026lt;br \/\u0026gt;ફૂલની પાંખડીઓથી તો બિરદાવીએ.\u0026lt;br \/\u0026gt;ચાલો આજે સૌ મળીને એ દરેક પિતાને,\u0026lt;br \/\u0026gt;એમનું ગુમાવેલું સન્માન ફરી મેળવી આપીએ.\"\u0026lt;\/p\u0026gt;\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944613884139,"sku":"NSM02225","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/pappa-tame-kharekhar-jivi-gaya.jpg?v=1782544877","url":"https:\/\/navbharatonline.com\/products\/pappa-tame-kharekhar-jivi-gaya","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}