{"product_id":"palak","title":"Palak","description":"\u003cp\u003eચિત્રલેખામાં પ્રગટ થતી હિતેન આનંદપરાની \"પલક\" કટારના પ્રથમ ભાગની ત્રીજી આવૃત્તિ પ્રગટ થઈ છે. ઓછા શબ્દોમાં ઝાઝી વાત કરતી આ કૉલમ લોકપ્રિય થઈ છે તેની સરળ છતાં મર્મસ્પર્શી વાતો માટે. અગ્રસર સામયિકનું પ્રથમ પાનું વિશેષ મહત્વ ધરાવે છે અને સૌપ્રથમ આ જ કૉલમ વાંચનારા વાચકોની સંખ્યા પણ નાનીસૂની નથી. પલક એટલે સુરેશ દલાલની ઝલકનો સચવાયેલો વારસો.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944757014763,"sku":"NSM01438","price":149.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/palak-reflections-on-various-quotations.jpg?v=1782544806","url":"https:\/\/navbharatonline.com\/products\/palak","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}