{"product_id":"palak-palak","title":"Palak Palak","description":"\u003cp\u003eચિત્રલેખામાં પ્રગટ થતી કટાર પલકનો બીજો ભાગ \"પલક પલક\" એટલે ટકોરાબંધ વાતોને યોગ્ય  સરનામું આપતું પુસ્તક. લગભગ છએક વર્ષના અંતરાલ પછી આ બીજો ભાગ પ્રગટ થયો છે. વાચકોની અવારનવારની પૃચ્છાઓના પ્રત્યુત્તર રૂપે તૈયાર થયેલા આ પુસ્તકમાં ભાગ્યેશ જ્હા, હેમાંગિની દેસાઈ, ભદ્રાયુ વચ્છરાજાની અને જય વસાવડાનો ઉમળકો પણ શબ્દસ્થ છે. હકારનો મહિમા કરતું પુસ્તક સંવેદનાની સરવાણીને વહેતી રાખે છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944756981995,"sku":"NSM01437","price":167.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/palak-palak-chitralekhama-pragat-thati-lokpriya-katarno-vol-2.jpg?v=1782544806","url":"https:\/\/navbharatonline.com\/products\/palak-palak","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}