{"product_id":"northpole","title":"Northpole","description":"\u003cp\u003eભણતરના પીંજરામાં અને અણગમતાં જીવનની જેલમાં કેદ થઈ ગયેલો એક કૉલેજિયન છોકરો. ઝનૂની, બળવાખોર, બેફીકર, અને પોતાની છાતીમાં હજાર સૂરજની આગ લઈને જીવતો એ ભોળો છોકરો.\u003cbr\u003e\u003cbr\u003eએને ગમતું કામ ખબર નથી.\u003cbr\u003eજે કામ કરે છે એ ગમતું નથી!\u003cbr\u003eએને જીવવું કેમ એ ખબર નથી.\u003cbr\u003eજે જીવે છે એ ગમતું નથી!  \u003cbr\u003e\u003cbr\u003eપોતાનાં અંતરમનના યુદ્ધથી થાકીને પોતાની જિંદગીને જડમૂળથી\u003cbr\u003eબદલવાં એક દિવસ આ યુવાન નીકળી પડ્યો!\u003cbr\u003eયાંત્રિક જિંદગીથી દૂર.\u003cbr\u003eસમાજથી દૂર.\u003cbr\u003eમા-બાપથી દૂર.\u003cbr\u003e\u003cbr\u003eપ્રસ્તુત છે જીતેશ દોંગા લિખિત એકવીસમી સદીના બુદ્ધની સફર! આ ધરતી પર મારે કેમ જીવવું એવો સવાલ લઈને નીકળેલાં એક ભોળા ભટકેલા યુવાનીની આત્મખોજ. સત્યની શોધમાં પોતાના સવાલોનો થેલો ભરીને નીકળેલી હૃદયને હચમચાવી દેતી એક ભવ્ય જિંદગી. એક પ્રેરણાત્મક પ્રયોગશાળા—\u003cbr\u003eનોર્થપોલ\u003cbr\u003e\u003cbr\u003eગુજરાતી મૉર્ડન સાહિત્યમાં આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને અંગ્રેજી છોડીને ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે.\u003cbr\u003e— પ્રકાશક\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944532422891,"sku":"NSM01219","price":280.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669322.jpg?v=1782544715","url":"https:\/\/navbharatonline.com\/products\/northpole","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}