{"product_id":"mrityunjay-maha-asur-series-vol-1","title":"Mrityunjay (Maha-Asur Series) vol.1","description":"\u003cp\u003eઆરંભ થવા જઈ રહ્યું છે, કળિયુગનું અંતિમ મહાયુદ્ધ!\u003cbr\u003eપુરાણો જણાવે છે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગની સરખામણીએ કળિયુગમાં જન્મ લેવા જઈ રહેલો મહા-અસુર સૌથી વધુ બળશાળી અને અજેય હશે. ત્રિપુરાસુર, ભસ્માસુર, બલિ, રાવણ, કંસ, મેઘનાદ, કુંભકર્ણ પણ જેની સમક્ષ વામન સાબિત થાય એવો આ મહા-અસુર આખરે ક્યાં જન્મ લેશે? શું છે એ રહસ્ય, જે હજારો વર્ષથી કાળખંડમાં દફન છે? એવી કઈ ઘટના આકાર પામી રહી છે, જે સમષ્ટિમાં પ્રલય લાવી શકવા માટે સક્ષમ છે?\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944601858283,"sku":"NSM01996","price":450.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/9789386669193.jpg?v=1782544850","url":"https:\/\/navbharatonline.com\/products\/mrityunjay-maha-asur-series-vol-1","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}