{"product_id":"microfiction-shots","title":"Microfiction Shots","description":"\u003cp\u003eમાઇક્રોફિક્શન શૉટ્સ –\u003cbr\u003e\u003cbr\u003e*ટચૂકડી વાર્તાઓનું વિશાળ વિશ્વ*\u003cbr\u003eઓછા શબ્દોમાં ઘણું બધું કહેવાની અસરકારક રીત એટલે માઇક્રોફિક્શન. \u003cbr\u003e'આજની ભાગદોડથી ભરેલી જિંદગીમાં ક્યાંક સહેજ ખાલી મળતાં સમયના ટુકડામાં, સ્ટેશન પર રાહ જોતાં, ઓફિસના ટી-બ્રેકમાં, આ નાનકડી પણ સશક્ત માઇક્રોફિક્શન વાર્તાઓ વાચકોને જકડી રાખશે એ ચોક્કસ. 'સર્જન' ગૃપના લેખકોનો આ સહિયારો પ્રયાસ છે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944537960683,"sku":"NSM01320","price":100.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/microfiction-shots-jignesh.jpg?v=1782476880","url":"https:\/\/navbharatonline.com\/products\/microfiction-shots","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}