{"product_id":"microfiction-bytes","title":"Microfiction Bytes","description":"\u003cp\u003e૫૦થી વધુ લેખકોની કલમે લખાયેલી ૯૭ વૈવિધ્યપૂર્ણ માઇક્રોફિક્શન વાર્તાઓનું સંપાદન એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ. જેમ ૩૦ સેકન્ડની ફેસબુક રીલ્સ મજા કરાવે એમ જ એકાદ બે મિનિટમાં વંચાઈ જતી આ મજેદાર, ધારદાર ટચૂકડી વાર્તાઓ આપનું ધ્યાન જકડી રાખશે એ ચોક્કસ છે. માઇક્રોફિક્શન શૉટ્સની અદ્વિતિય સફળતા પછી સર્જન ટોળકીનું બીજું એવું જ સુંદર પુસ્તક એટલે માઇક્રોફિક્શન બાઇટ્સ.. અવનવા વિષયો, વૈવિધ્યપૂર્ણ ફલક, અદ્વિતીય આલેખન અને સરસ મજાના અંત સાથે વાચકને થોડીક જ ક્ષણોમાં આ વાર્તાઓ અનોખી સફરે લઈ જાય છે. એ વિચારતા કરી મૂકશે, મનોરંજન તો આપશે જ, સાહિત્યના આચમનનો આનંદ પણ આપશે.\u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944770416875,"sku":"NSM02279","price":140.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/microscopic-bites-front.jpg?v=1782478816","url":"https:\/\/navbharatonline.com\/products\/microfiction-bytes","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}