{"product_id":"marching-with-a-billion","title":"Marching with a Billion","description":"\u003cp\u003e“માર્ચિંગ વિથ અ બિલિયન” એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી શાસનમાં આવ્યાં પહેલાની પોલીસી પેરાલિસિસ અને કરપ્શનથી દેશ માટે જે અઘરી પરિસ્થિતિ સર્જાઈ હતી તેના ત્રણ વર્ષના વિશ્લેષણનું પુસ્તક છે. ઉદય માહુરકરે લખેલ આ પુસ્તકમાં સરકાર દ્વારા કરવામાં આવેલા કામ તથા આપવામાં આવેલી સેવાઓ તથા સગવડોનો તલસ્પર્શી અભ્યાસ દર્શાવવામાં આવ્યો છે. તથા વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન પણ થયેલ છે. \u003c\/p\u003e","brand":"Navbharat Sahitya Mandir","offers":[{"title":"Default Title","offer_id":48944704487659,"sku":"NSM0003","price":315.0,"currency_code":"INR","in_stock":true}],"thumbnail_url":"\/\/cdn.shopify.com\/s\/files\/1\/0838\/4967\/4987\/files\/marching-with-billion-by-uday-mahurkar-1.jpg?v=1782476812","url":"https:\/\/navbharatonline.com\/products\/marching-with-a-billion","provider":"Navbharat Sahitya Mandir","version":"1.0","type":"link"}